Donor | KBV Trust

Donor Kbv Trust

Welcome To KBV Trust

Late Smt. Kunwarben bhojabhai vara shri sorathia prajapati gnati cheritable trust was founded in the year 2005, with an objective of promoting literacy in higher education and medical relief in community. A great visionary, philanthropist and BHAMASA of our community Shri Jivanbhai Bhurabai Vara (Native place Tarsai. at present UK) take promising initiatives to improve education in our community. Shri Jivanbhai had donated Rs. 1 Crore 51 lakhs to this charitable trust initially. This donation was a LAND MARK in HISTORY of our community. This donation was a HIGHEST so far in our community. To pay a great homage to his beloved family of Bhurabhai Bhojabhai Vara the trust title 'Late Srimati Kunwarben Bhojabhai Vara Shri Sorthiya Prajapati Gnati Charitable Trust' was registered under Registration No: A/242 /gandhinagar Date 3/12/2005.

KBV ટ્રસ્ટ માં આપનું હાર્દિક સ્વાગત છે.

સ્વ.શ્રીમતિ કુંવરબેન ભોજાભાઇ વારા શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 2005 માં કરવામાં આવી હતી,. સમાજમાં શિક્ષણના દરેક ક્ષેત્રમાં સમાજના વિદ્યાર્થીઓના સર્વોત્તમ અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આપણા સમાજના એક મહાન સ્વપ્નદ્રષ્ટા,દાનવીર, પરોપકારી અને ભામાસા શ્રી જીવનભાઇ ભુરાભાઈ વારા (મૂળવતન તરસાઈ, હાલ યુ.કે.) એ આપણો સમાજ વધારે ને વધારે શિક્ષિત થાય અને ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે એક અસાધારણ પહેલ કરી છે. શ્રી જીવનભાઇએ શરૂઆતમાં આ ચેરિટેબલ ટ્રસ્ટને રૂ. 1 કરોડ 51 લાખ રૂપિયા દાન આપેલ છે. આ દાન એ આપણા સમાજના ઇતિહાસમાં અત્યાર સુધીનું ઉચ્ચતમ દાન છે. શ્રી ભુરાભાઇ ભોજાભાઇ વારાએ તેમના પ્રિય પરિવારને શ્રધ્ધાંજલિ આપવા માટે ' સ્વ. શ્રીમતી કુંવરબેન ભોજાભાઇ વારા - શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટ ' ની રચના કરી છે. તે સમાજ માટે ગૌરવ લેવા જેવી વાત છે. આ માટે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ જીવનભાઈ ભૂરાભાઈ વારા અને તેમના પરિવાર નો ઋણી રહેશે. નોંધણી નં: એ/242 / ગાંધીનગર, તારીખ 3/12/2005 હેઠળ નોંધાયેલ.